આરતી નો ટાઈમ ૧. શીત ઋતુમાં પહેલી નવરાત્રી એટલે કે આસો સુદ એકમ થી થી ફાગણ સુદ એકમ સુધી એટલે હોળી સુધી… મંદિરના આરતી નો ટાઈમ ૬ છ વાગે સવારે શનિવાર તથા મંગળવારે સવારે સાડા પાંચ વાગે ૫.૩૦ સાજની આરતી સાંજે ૭.૦૦ વાગે
૨. ઉનાળાની અને ચોમાસુ ઋતુમાં હોળી થી લઈને નવરાત્રી સુધી આરતી નો સમય સવારે સાડા પાંચ વાગે શનિવાર અને મંગળવારે દિવસે સવારે છ વાગે સાંજે 7:30 વાગ્યે
Time for Aarti 1. In winter First Navratri means from Aso Sud Ekam to Phagan Sud Ekam i.e. till Holi… Temple Aarti time 6 at six in the morning Saturday and Tuesday morning at 5.30 am Sajni Aarti at 7.00 pm
2. In summer and monsoon season From Holi to Navratri Aarti time 5:30 am on Saturday and Tuesday At six o’clock in the morning At 7:30 p.m